આંતરકેન્દ્રીય અંતરને શ્રેષ્ઠ અંતર (જ્યાં સ્થિતિ ઊર્જા ન્યૂનતમ હોય છે) થી ઘટાડતા,સ્થિતિ ઊર્જામાં તીવ્ર વધારો થવાનું કારણ શું છે?

  • A
    ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે આકર્ષણ બળમાં વધારો
  • B
    બંધિત અણુઓની સ્થિરતામાં વધારો
  • C
    બંધ બનાવતા ઇલેક્ટ્રોન બંને ન્યુક્લિયસની નજીક મળવાની સમાન સંભાવના
  • D
    આંતર-ઇલેક્ટ્રોનિક અને આંતર-કેન્દ્રીય અપાકર્ષણમાં વધારો

Explore More

Similar Questions

ત્રણ તત્વો $A$,$B$ અને $C$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે. $B$ અને $C$ વચ્ચેનો બંધ કેવો હશે?
$A: 1s^2, 2s^2, 2p^6$
$B: 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3$
$C: 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^5$

હીરામાં કાર્બન પરમાણુઓને નીચેનામાંથી ક્યા બળો એકબીજા સાથે જકડી રાખે છે?

ગ્રેફાઇટમાં,કાર્બન પરમાણુઓ શેના કારણે એકબીજા સાથે જોડાયેલા હોય છે?

કેલ્શિયમ કાર્બાઇડ $(CaC_2)$ માં બે કાર્બન પરમાણુઓ વચ્ચે ક્યા પ્રકારનો બંધ હોય છે?

જ્યારે ક્લોરીનના બે પરમાણુઓ જોડાઈને ક્લોરીન વાયુનો એક અણુ બનાવે છે,ત્યારે અણુની ઉર્જા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo